ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
જાહે રાત ક્રમાંક ૨૨૬/૨૦૨૩૨૪ ની સ્પધાાત્મક કસોટીના વવગતવાર અભ્યાસક્રમ
                        અંગેની અગત્યની સૂચના
        મંડળ દ્વારા તા.૨૪/૦૫/૨૦૨૪ ના રોજ અગત્યની સૂચનાથી જાહે રાત
ક્રમાંક:૨૨૬/૨૦૨૩૨૪, (૧) સંશોધન મદદનીશ, વગગ-૩, (૨) આંકડા મદદનીશ, વગગ-
૩ સંવગોનો અભ્યાસક્રમ પ્રસસદ્વ કરે લ છે . મંડળ દ્વારા ઉમેદવારોના વ્યાપક હહતને ધ્યાને લઇ
ઉક્ત સંવગગની પરીક્ષા અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષામાં લેવાનો સનર્ગય લીધેલ હોઇ બંને
ભાષાનો અભ્યાસક્રમ નીચે મુજબ ધ્યાને લેવા સંબંસધત ઉમેદવારોને જર્ાવવામાં આવે છે .
                           DETAILED SYLLABUS OF EXAM
                                     PART: A                             (60 MARKS)
      (1) Reasoning & Data Interpretation                    (30 Questions, 30 Marks)
           1. Problems on Ages
           2. Venn Diagram
           3. Visual Reasoning
           4. Blood Relation
           5. Arithmetic Reasoning
           6. Data Interpretation (Charts, Graphs, Tables)
           7. Data Sufficiency
      (2) Quantitative Aptitude                              (30 Questions, 30 Marks)
          1. Number Systems
          2. Simplification and Algebra
          3. Arithmetic and Geometric Progression
          4. Average
          5. Percentage
          6. Profit-Loss
          7. Ratio and Proportion
          8. Partnership
          9. Time and Work
          10. Time, Speed and Distance
          11. Work, Wages and Chain Rule
                                          PART: B                       (150 MARKS)
      (1) Constitution of India                              (10 Questions, 10 Marks)
             1. Preamble of the Constitution
             2. Fundamental Rights
             3. Directive Principles of State Policy
             4. Fundamental Duty
             5. Power, Role and Responsibility of President, Vice President and Governor
             6. Parliamentary System
             7. Amendment of Indian Constitution, Emergency Provisions in Indian
                Constitution
             8. Centre – State Government and Their Relation
             9. Judicial System of Indian Constitution
             10. Constitutional Bodies
         (2) Current Affairs                                    (10 Questions, 10 Marks)
             1. Current Events of State, National and International Importance
         (3) Comprehension (Gujarati {5 marks} & English {5 marks})
                                                                (10 Questions, 10 Marks)
             1. To Assess Comprehension, Interpretation and Inference Skills
                 A paragraph given with set of question on the basis of paragraph
                 or statement and assertion type question can be asked
         (4) Questions and Its Applications related to Educational Qualification
                                                             (120 Questions, 120 Marks)
01   STATISTICS                                                (30 Questions, 30 Marks)
1    BASIC STATISTICS
     •    Collection, Compilation and Presentation of Data
     •    Primary and Secondary Data
     •    Qualitative and Quantitative Data
     •    Method of collecting Primary Data
     •    Frequency Distribution and Tabulation of Data
     •    Diagrammatic representation of Data
     •    Measure of Central Tendency and its applications
     - Mean, Median, Mode, Arithmetic Mean, Geometric Mean, Harmonic
          Mean, Quartiles, Deciles, Percentiles
     •    Measure of Dispersion and its applications
     -    Range, Quartile Deviation, Mean Deviation,                Variance,       Standard
          Deviation, Coefficient of Variation
     •    Different types of Moments and their relationship
     •    Types of Skewness and Kurtosis
2    PROBABILITY
    • Mathematical, Classical and Axiomatic definitions of Probability,
    • Conditional Probability
3   PROBABILITY DISTRIBUTIONS
    • Random Variable
    • Types of Probability Distribution
    • Standard Discrete and Continuous Probability Distribution
    • Discrete Probability Distribution and their properties
    - Uniform Distribution and their properties
    - Bernoulli Distribution and their properties
    - Binomial Distribution and their properties
    - Poisson Distribution and their properties
    • Continuous Probability Distribution and their properties
    - Normal Distribution
    - Standard Normal Variable and Standard Normal Distribution
    - Properties of Normal and Standard Normal Distribution
    - Importance of Normal Distribution in Statistics
    • Basic concept of Central Limit Theorem
4   SAMPLING THEORY
    • Concept of Population and Sample
    • Concept of Sampling
    • Advantage and limitations of sampling
    • Characteristics of good sample
    •   Types of Sampling
    -   Simple Random Sampling,
    -   Stratified Random Sampling,
    -   Systematic sampling,
    -   Cluster Sampling
    -   Purposive Sampling
    • Meaning of Sampling and Non-Sampling Errors
    • Sampling Distributions of Sample mean, Sample Variance, t, Chi-Square
      and F
5   TESTING OF HYPOTHESIS
    • Meaning of Statistical Hypothesis
    • Definition: Null Hypothesis, Alternative Hypothesis, Simple and Composite
      Hypothesis, Type I error, Type II error, Level of Significance, Parameter
      and Statistics, P-value, Degree of freedom
    • Basic Concept of Standard Error, Large Sample tests and Small Sample
      tests
    • Basic Concept of Parametric Test and Non-Parametric Tests
    • Basic Concept of ANOVA.
6    INDEX NUMBER
     • Index Number: Meaning, Definition, Characteristics, Use, Limitations
     • Wholesale Price Index Number
     • Computation of Index Number
     - Laspeyre’s Formula
     - Paasche’s Formula
     - Fisher’s Formula
7    CORRELATION AND REGRESSION
     • Introduction
     • Meaning and Definition
     • Types
     • Methods of studying correlation and Regression
     - Scatter diagram
     - Spearman’s Rank/ Karl Pearsons Correlation Coefficient
     • Properties of Correlation Coefficient and Regression Coefficient
     • Linear and Non Linear Regression
8    TIME SERIES ANALYSIS
     • Introduction
     • Use of time series analysis
     • Components of time series
     • Determination of Trend component by different methods
9    VITAL STATISTICS
     • Introduction of vital statistics
     • Role of vital events
     • Methods of data collection on vital events,
     • Measurement of mortality – Crude Death Rate, Specific Death Rate,
       Standardized Death Rate, Infant Mortality Rate
     • Measurements of fertility – Crude Birth Rate, General Fertility Rate,
       Specific Fertility Rate, Total Fertility Rate, Gross and Net Reproduction
       Rate.
     • Concept and Uses of life table
     • Meaning and interrelationship of different terms of life table,
02   OFFICIAL STATISTICS                           (30 Questions, 30 Marks)
     • National Statistical Organization: Vision and Mission, NSSO and CSO;
       roles and responsibilities; Important activities, Publications etc.
     • National Statistical Commission: Constitution, its Role, functions etc.;
       Legal Acts/ Provisions/ Support for Official Statistics; Important Acts
       and Rules regarding collection of Statistics.
     • Sector Wise Statistics: Agriculture, Health, Education, Women and Child
       etc. Important Surveys & Census, Indicators, Agencies and Usages etc.
     • State and National Accounts: Definition, Basic Concepts; issues; the
       Strategy, Collection of Data and Release.
03   MATHEMATICS                                     (30 Questions, 30 Marks)
     • Mathematical Symbols
     • Rapid Methods of Calculation
     • Binary System
     • Logarithms
     • Ratio and Proportion
     • Equations
     • Function
     • Graph
     • The progression
     • Limit
     • Derivative
     • Binomial Expansion
     • Determinates
     • Matrix
     • Interpolation and Extrapolation
     • Permutation and combination
04   ECONOMICS                                       (30 Questions, 30 Marks)
     • Meaning of Economics
     • Economic Activity and Non-Economic Activity
     • Micro economics and Macro Economics
     • Price and Value
     • Goods and Services
     • Wealth and Welfare
     • Meaning and characteristics of Wealth
     • Types of Wealth
     • Demand and Supply
     • Function of Demand and Supply
     • Elasticity of Demand
     • Factors of production
     • Concept of Cost and Revenue
     • Perfect competition
     • Monopoly
     • Monopolistic competition
     • Price discrimination and oligopoly
       • Economic Development and Economic Growth
       • National Income- GDP, GNP, NDP, NNP, Per Capita Income
       • Concept of Human Development and Human Development Index(HDI)
       • Concept of Sustainable Development and NITI Aayog
       • Multidimensional Poverty Index
       • Unemployment- employment generation programs
       • Scope of Public Finance- Public Debt, Public Expenditure, Taxation in
         India, Deficit Financing, Fiscal Policy, Budget and Economic survey,
         Socio-Economic Review of Gujarat, GST, FRBM Act, Federal Finance in
         India, Finance Commissions, Center-State Financial Relations
       • Nationalization of banks, Operation of Commercial Banks, RBI functions
         and monetary policy, Money supply and Inflation, Micro Finance
          Institutions, Non Banking Financial Companies, Banking sector reforms
05     Current Trends and Recent Advancements in the Above Fields.
                                        વિગતિાર અભ્યાસક્રમ : ગુજરાતીમાાં
                                                   ભાગ-અ                            (૬૦ ગુણ)
(૧)   તાર્કા ક કસોટીઓ તથા ડે ટા ઇન્ટરવિટે શન                               (૩૦ પ્રશ્નો, ૩૦ ગુણ)
       ૧. ઉંમર સંબંસધત પ્રશ્નો
       ૨. વેન આકૃ સતઓ
       ૩. દ્રશ્ય આધાહરત તાસકગ ક પ્રશ્નો
       ૪. લોહીનાં સંબંધ સવષયક પ્રશ્નો
       ૫. તાસકગ ક અંકગસર્ત
       ૬. માહહતીનું અથગઘટન (ચાટગ , આલેખ, કોષ્ટક)
       ૭. માહહતીની પયાગપ્તતા
(૨)   ગાવણવતક કસોટીઓ                                                       (૩૦ પ્રશ્નો, ૩૦ ગુણ)
       ૧. સંખ્યા પદ્ધસત
       ૨. સાદું રૂપ અને બીજગસર્ત
       ૩. સમાંતર શ્રેર્ી અને સમગુર્ોત્તર શ્રેર્ી
       ૪. સરે રાશ
       ૫. ટકાવારી
       ૬. નફો-ખોટ
       ૭. ગુર્ોત્તર અને પ્રમાર્
       ૮. ભાગીદારી
       ૯. સમય અને કાયગ
       ૧૦. સમય, ઝડપ અને અંતર
       ૧૧. કાયગ, મહે નતાણં અને સાંકળનો સનયમ
                                                ભાગ-બ                                   ુ )
                                                                                  (૧૫૦ ગણ
(૧) ભારતનું બુંધારણ                                                        (૧૦ પ્રશ્નો, ૧૦ ગણ)
        ૧. બુંધારણનું આમખ
        ૨. મૂળભૂત હકો
        ૩. રાજ્યનીતતનાું માગગદર્ગક તિદ્ાુંતો
        ૪. મૂળભૂત ફરજો
        ૫. રાષ્ટ્રપતત, ઉપ રાષ્ટ્રપતત અને રાજ્યપાલની િત્તાઓ, ભૂતમકા અને જવાબદારીઓ
        ૬. િુંિદીય પ્રણાલી
        ૭. ભારતીય બુંધારણમાું બુંધારણીય િધારાઓ, ભારતીય બુંધારણમાું કટોકટીને લગતી જોગવાઇઓ
        ૮. કે ન્દ્ર – રાજ્ય િરકાર અને તેના િુંબુંધો
        ૯. ભારતમાું ન્દ્યાયતુંત્ર
        ૧૦. િુંવૈધાતનક િુંસ્થાઓ
                     -
(૨) વર્તમાન પ્રવાહો                                                                        (૧૦ પ્રશ્નો, ૧૦ ગુણ)
       ૧. પ્રાદેતર્ક, રાષ્ટ્રીય અને આુંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની િાુંપ્રત ઘટનાઓ
(૩) ગુજરાર્ી અને અંગ્રેજી કોમ્પ્પ્રીહે ન્સન                             (ગુજરાર્ી {૫ ગુણ} અને અંગ્રેજી {૫ ગુણ})
                                                                                        (૧૦ પ્રશ્નો, ૧૦ ગુણ)
        ૧. િમીક્ષા, અથગઘટન અને અનમાનના કૌર્લ્યનું મૂલ્યાુંકન
           ગદ્યખુંડ(પેરેગ્રાફ) આપવામાું આવર્ે અને ગદ્યખુંડના આધારે પ્રશ્નો પૂછવામાું આવર્ે. અથવા તનવેદન
     પ્રકારના પ્રશ્નો પૂછવામાું આવર્ે.
(૪) શૈક્ષણણક લાયકાર્ને સંબંણિર્ ણવષય અને ર્ેની ઉપયોગીર્ાને લગર્ા પ્રશ્નો              (૧૨૦ પ્રશ્નો, ૧૨૦ ગુણ)
૦૧ આંકડાશાસ્ત્ર                                                                           (૩૦ પ્રશ્નો, ૩૦ ગુણ)
૧. સામાન્ય આંકડાશાસ્ત્ર
                • માહહતીનો િુંગ્રહ, િુંકલન અને રજૂ આત
                • પ્રાથતમક અને ગૌણ માહહતી
                • ગણાત્મક અને િુંખ્યાત્મક માહહતી
                • પ્રાથતમક માહહતી એકતત્રત કરવાની પદ્ધતતઓ
                • આવૃતત તવતરણ અને માહહતીને કોષ્ટ્ક સ્વરૂપે રજ કરવાની પદ્ધતતઓ
                • માહહતીનું આકૃ તત/આલેખાકૃ તી દ્ારા તનરૂપણ
                •   મધ્યવતી તસ્થતતના માપ અને તેના ઉપયોગો
                  -     મધ્યક, મધ્યસ્થ, બહલક, ગાતણતતક મધ્યક, ગણોત્તર મધ્યક, સ્વરીત મધ્યક, ચતથગકો,
                       દર્ાુંર્કો, ર્તાુંર્કો.
                • પ્રિારના માપો અને તેના ઉપયોગો
                  - તવસ્તાર, ચતથગક તવચલન, િરે રાર્ તવચલન, તવચરણ, પ્રમાતણત તવચલન, તવચલનાુંક
                • પ્રઘાતોના પ્રકારો અને તેના આુંતર િુંબુંધો
                • તવષમતા અને વક્રાતાના પ્રકારો
૨.     સંભાવના
                 •        ગાતણતતક, િુંભાવનાની પારુંપાહરક અને પૂવગ સ્વીકૃ ત વ્યાખ્યા
                 •        ર્રતી િુંભાવના
૩.   સંભાવના ણવર્રણો
          • યાદતછછક ચલ
          • િુંભાવના તવતરણના પ્રકારો
          • િતત અને અિતત િુંભાવના તવતરણો
          • અિતત િુંભાવના તવતરણો અને તેની લાક્ષતણકતાઓ
            - યતનફોમગ િુંભાવના તવતરણ અને તેની લાક્ષતણકતાઓ
            - બરનોલી િુંભાવના તવતરણ અને તેની લાક્ષતણકતાઓ
            - હદ્ચલીય િુંભાવના તવતરણ અને તેની લાક્ષતણકતાઓ
            - પોઇિન િુંભાવના તવતરણ અને તેની લાક્ષતણકતાઓ
          • િતત િુંભાવના તવતરણો અને તેની લાક્ષતણક્તાઓ
            - પ્રમાણ્ય તવતરણ
            - પ્રમાતણત પ્રમાણ્ય ચલ અને પ્રમાતણત પ્રમાણ્ય તવતરણ
            - પ્રમાણ્ય તવતરણ અને પ્રમાતણત પ્રમાણ્ય તવતરણની લાક્ષતણક્તાઓ
            - આુંકડાર્ાસ્ત્રમાું પ્રમાણ્ય તવતરણનું મહત્વ
          • િેન્દ્ટરલ તલતમટ તથયરમ નો મૂળભૂત ખ્યાલ
૪.   ણનદશતન પદ્ધણર્
          • િમહષ્ટ્ અને તનદર્ગનનો ખ્યાલ
          • તનદર્ગનનો ખ્યાલ
          • તનદર્ગનના ફાયદા અને મયાગદા
          • આદર્ગ તનદર્ગના લક્ષણો
          • તનદર્ગન પદ્ધતતઓ
            - િરળ યાદતછછક તનદર્ગન પધ્ધતત
            - સ્તરીત યાદતછછક તનદર્ગન પધ્ધતત
            - પ્રમાણિર તનદર્ગન પધ્ધતત
            - જથ તનદર્ગન પધ્ધતત
            - હે તપૂણગ તનદર્ગન પધ્ધતત
          • તનદર્ગન ભૂલ અને તબનતનદર્ગન ભૂલની વ્યાખ્યા
          • િરે રાર્ તનદર્ગન, તનદર્ગ અુંતર, t, Chi-Square and F ના તનદર્ગન તવતરણો
૫.   પરરકલ્પના પરીક્ષણ
          • આુંકડાર્ાસ્ત્રીય પહરકલ્પનાની િમજૂ તી
          • વ્યાખ્યા: તનરાકરણીય પહરકલ્પના, વૈકતલ્પક પહરકલ્પના, િાદી પહરકલ્પના, િુંકતલત પહરકલ્પના,
            પ્રથમ પ્રકારની ભૂલ અને બીજા પ્રકારની ભૂલ, િાથગકતાની કક્ષા, પ્રાચલ અને તનદર્ગ અચળાુંક, P
            – હકમત, સ્વતુંત્રતાની માત્રા
          • પ્રમાતણત ભૂલ, લાજગ િેમ્પલ ટે સ્ટ અને સ્મોલ િેમ્પલ ટે સ્ટનો િામાન્દ્ય ખ્યાલ
          • પ્રચલીય પરીક્ષણો અને તબન પ્રચલીય પરીક્ષણોનો િામાન્દ્ય ખ્યાલ
          • ANOVA નો િામાન્દ્ય ખ્યાલ
૬.   સૂચક આંક
          • િૂચક આુંકનો અથગ, વ્યાખ્યા, લાક્ષતણક્તાઓ, ઉપયોતગતા, મયાગદાઓ
          • જથ્થાબુંધ ભાવોનો િૂચકઆુંક
          • િૂચક આુંકની ગણતરીની પદ્ધતતઓ
            - લાસ્પેયરની રીત
            - પાર્ેની રીત
            - હફર્રની રીત
૭.    સહસબંિ અને ણનયર્સબંિ
            • પહરચય
            • વ્યાખ્યા અને િમજૂ તી
            • પ્રકારો
            • િહિબુંધ અને તનયત િુંબુંધ ગણતરીની પદ્ધતતઓ
              - તવકીણગ આકૃ તતની પદ્ધતત
              - સ્પીયરમેનનો ક્રમાુંક કાલગ /તપયરિનનો િહિબુંધાક
            • િહિબુંધાક અને તનયતિબુંધાકની લાક્ષતણક્તાઓ
            • રે ખીય અને તબનરે ખીય તનયતિબુંધ
૮.    સામાણયક શ્રેણીનું પૃથ્થકરણ
            •   પહરચય
            •   િામાતયક શ્રેણીની ઉપયોતગતા,
            •   િામાતયક શ્રેણીનાું તવતવધ ઘટકો
            •   વલણ તનધાગરીત કરવાની તવતવધ પધ્ધતીઓ
૯.    જન્મ મરણના આંકડા
            • જન્દ્મ મરણના આુંકડાની િમજૂ તી
            • જન્દ્મ મરણના આુંકડાની ભૂતમકા
            • જન્દ્મ મરણના આુંકડાની માહહતી એકતત્રત કરવાની પદ્ધતતઓ
            • મૃત્યદરના માપો
              - િાદો મૃત્યદર, ચોક્કિ મૃત્યદર, પ્રમાતણત મૃત્યદર, બાળ મૃત્યદર.
            • પ્રજનનદરના માપો
              - િાદો જન્દ્મદર, િાદો પ્રજનનદર, ચોક્કિ પ્રજનનદર, કલ પ્રજનનદર, એકુંદર અને ચોખ્ખો
                   પન.પ્રજનનદર:
            • જીવનકોષ્ટ્કનો ખ્યાલ અને ઉપયોતગતા
            • જીવનકોષ્ટ્કના તવતવધ ઘટકોની િમજૂ તી અને આુંતરિુંબુંધ
૦૨.   સર્ાવાર આંકડા                                                               (૩૦ પ્રશ્નો, ૩૦ ગુણ)
            • રાષ્ટ્રીય આુંકડાકીય િુંસ્થા
              - તવઝન અને તમર્ન, NSSO અને CSO; ભૂતમકાઓ અને જવાબદારીઓ; મહત્વપૂણગ
                      પ્રવૃતત્તઓ, પ્રકાર્નો વગેરે.
            • રાષ્ટ્રીય આુંકડાકીય આયોગ: બુંધારણ, તેની ભૂતમકા, કાયો વગેરે; િત્તાવાર આુંકડા માટે કાનૂની
              અતધતનયમો/ જોગવાઇઓ/આધાર; આુંકડાઓના એકત્રીકરણને લગતા મહત્ત્વના અતધતનયમો અને
              તનયમો
            • ક્ષેત્રવાર આુંકડા: કૃ તષ, આરોગ્ય, તર્ક્ષણ, મહહલા અને બાળ વગેરે. મહત્વપૂણગ િવેક્ષણો અને
              વસ્તી ગણતરી, િૂચકાુંકો, એજન્દ્િીઓ અને ઉપયોગો વગેરે.
            • રાજ્ય અને રાષ્ટ્રીય હહિાબ: વ્યાખ્યા, મૂળભૂત ખ્યાલો; મદ્દાઓ વ્યૂહરચના, માહહતતનો િુંગ્રહ અને
              પ્રકાર્ન
        •
૦૩.   ગણણર્શાસ્ત્ર                                                   (૩૦ પ્રશ્નો, ૩૦ ગુણ)
            •      ગાતણતતક િુંજ્ઞાઓ
            •      ઝડપી ગણતરીની પદ્ધતતઓ
            •      બાઈનરી તિસ્ટમ
            •      લઘગણક
            •      ગણોત્તર અને પ્રમાણ
            •      િમીકરણો
            •      તવધેય
            •      ગ્રાફ
            •      પ્રોગ્રેર્ન
            •      લક્ષ
            •      ડે હરવેહટવ (તવકલન)
            •      હદ્પદી તવસ્તરણ
            •      ડીટતમગનેટ્િ (તનધાગરકો)
            •      મેહટર ક્િ (શ્રેતણક)
            •      અુંતવેર્ન અને બહહવેર્ન
            •      ક્રમચય અને િુંચય
            •
૦૪.   અથતશાસ્ત્ર                                                     (૩૦ પ્રશ્નો, ૩૦ ગુણ)
            •      અથગર્ાસ્ત્રનો પહરચય
            •      આતથગક પ્રવૃતત અને તબનઆતથગક પ્રવૃતત
            •      એકમલક્ષી અથગર્ાસ્ત્ર અને િમગ્રલક્ષી અથગર્ાસ્ત્ર
            •      ભાવ અને મૂલ્ય
            •      વસ્ત અને િેવા
            •      િુંપતત અને કલ્યાણ
            •      િુંપતતની વ્યાખ્યા અને લક્ષણો
            •      િુંપતતના પ્રકારો
            •      માુંગ અને પરવઠો
            •      માુંગ અને પરવઠા તવધેય
            •      માુંગ ની મૂલ્ય િાપેક્ષતા
            •      ઉત્પાદનનાું િાધનો
            •      ખચગ અને આવકનાું ખ્યાલો
            •      પૂણગ હરીફાઇ
            •      ઇજારો
            •      ઇજારાયક્ત હરીફાઇ
            •      ભાવ ભેદભાવ અને અલ્પ હસ્તક ઇજારો
            •      આતથગક વૃતદ્ધ અને આતથગક તવકાિ
            •      રાષ્ટ્રીય આવક: GDP, GNP, NDP, NNP, માથાહદઠ આવક
            •      માનવ તવકાિનો ખ્યાલ અને માનવ તવકાિ િૂચકાુંક
            •      ટકાઉ તવકાિનો ખ્યાલ અને નીતત આયોગ
            •      બહપહરમાતણય ગરીબી િૂચકાુંક
            •      બેરોજગારી – રોજગારી િજગક કાયગક્રમો
              • જાહે ર તવત વ્યવસ્થાનું કાયગક્ષેત્ર- જાહે ર દેવું, જાહે ર ખચગ, ભારતમાું કરવેરા, ખાધ પરવણી,
                રાજકોષીય નીતત, અુંદાજપત્ર અને ઇકોનોતમક િવે, ગજરાતની િામાજીક આતથગક િમીક્ષા, GST,
                FRBM એક્ટ, ભારતમાું િમવાયી નાણાતુંત્ર-નાણાપુંચ, કે ન્દ્ર-રાજ્ય વછચેના નાણાકીય િુંબુંધો
              • બેન્દ્કોનું રાષ્ટ્રીયકરણ, વેપારી બેન્દ્કોની કામગીરી, RBI-કાયો અને નાણાકીય નીતત, નાણાુંનો પરવઠો
                અને ફગાવો, માઇક્રો ફાઇનાન્દ્િ િુંસ્થાઓ, નોન બેતન્દ્કુંગ ફાઇનાન્દ્િીયલ કુંપની, બેતન્દ્કુંગ ક્ષેત્રે
                િધારાઓ.
૦૫. ઉપરોક્ર્ ક્ષેત્રોમાં વર્તમાન પ્રવાહો અને ર્ાજેર્રની પ્રગણર્ઓ
 ખાસ નોંધ:
 (૧) Part-A ના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહે શે.
 (૨) Part-B માટે ભાષા નીચે મુજબ રહે શે.
         (૧) ભારતનું બંધારર્ અને વતગમાન પ્રવાહોના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહે શે.
         (૨) ગુજરાતી કોમ્પ્પ્રીહે ન્સનના પ્રશ્નો માત્ર ગુજરાતી ભાષામાં રહે શે.
         (૩) અંગ્રેજી કોમ્પ્પ્રીહે ન્સનના પ્રશ્નો માત્ર અંગ્રેજી ભાષામાં રહે શે.
         (૪) શૈક્ષસર્ક લાયકાતને સંબંસધત સવષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો ગુજરાતી અને
         અંગ્રેજી ભાષામાં રહે શે.
 (૩) સંબંસધત મુદ્દા (Topic) સામે દશાગવેલ ગુર્ સૂસચત ગુર્ છે , મંડળ દ્વારા જરૂર જર્ાયે તેમાં ફે રફારને
 અવકાશ રહે લ છે . જે માટે મંડળ કોઈપર્ જાતનું કારર્ આપવા બંધાયેલ નથી.
 (૪) પરીક્ષાના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રજી
                                        ે એમ બંન્ને ભાષામાં હોય ત્યારે તેવા પ્રશ્નોમાં જો અથગધટન અંગેનો
 પ્રશ્ન ઉપસથથત થશે તો તે સંબંધે મંડળ દ્વારા સંબંસધત પ્રશ્નને ધ્યાને લઈ મંડળ દ્વારા કરવામાં આવેલ સનર્ગય
 આખરી રહે શે.
 (૫) થપધાગત્મક પરીક્ષાની પ્રોસવઝનલ આન્સર કી ની પ્રસસદ્ધી બાદ થવૈચ્છીક રીતે/ મળેલ વાંધાઓને ધ્યાને
 લઈ ફાઈનલ આન્સર કી ની પ્રસસસદ્ધમાં કોઈ પ્રશ્ન રદ કરવામાં આવે તો, તેવા સંજોગોમાં રદ થયેલ પ્રશ્નના
 ગુર્ની બાકી રહે લ પ્રશ્નના ગુર્ભારમાં પ્રો-રે ટા (Pro-Rata) મુજબ ગર્તરી કરવામાં આવશે.
      ઉમેદવાર પ્રશ્નનો સાચો જવાબ આપશે તો તે પ્રશ્નને પ્રો-રે ટા અનુસાર ફાળવેલ ગુર્ભાર મુજબ ગુર્
 આપવામાં આવશે, ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને પ્રો-રે ટા મુજબ જે ગુર્ભાર આપવામાં આવેલ
 હોય તેના 1/4 માકગ ઉમેદવારે મેળવેલ ગુર્માંથી ઓછા કરવામાં આવશે.
         થપધાગત્મક પરીક્ષાની તારીખ અને કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નો સવગતવાર કાયગક્રમ મંડળની
 વેબસાઈટ પર મૂકવામાં આવશે. જેની સંબંસધત ઉમેદવારોએ નોંધ લેવા આથી જર્ાવવામાં આવે છે .
  સ્થળ: ગાંધીનગર                                                    સવચવ
  તારીખ : ૦૬/૦૨/૨૦૨૫                                      ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ