ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
જાહે રાત ક્રમાંક : ૨૩૯/૨૦૨૪૨૫ના વવગતવાર અભ્યાસક્રમ અંગન
                                                       ે ી અગત્યની
                               સૂચના
      મંડળ દ્વારા તા.૦૫/૧૨/૨૦૨૪ ના રોજ અગત્યની સૂચનાથી જાહે રાત ક્રમાંક :
૨૩૯/૨૦૨૪૨૫, લેબોરે ટરી ટે વનનવિયન (બાયોલોજી જૂ થ),વગગ-૩ સંવગગનો અભ્યાસક્રમ
પ્રસસદ્વ કરવામાં આવ્યો છે . મંડળ દ્વારા ઉમેદવારોના વ્યાપક હિતને ધ્યાને લઇ ઉક્ત સંવગગની
પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજીએમ બંને ભાષામાં લેવાનો સનર્ગય લીધેલો િોઇ, બંને ભાષાનો
અભ્યાસક્રમ નીચે મુજબ ધ્યાને લેવા સંબંસધત ઉમેદવારોને જર્ાવવામાં આવે છે .
                        DETAILED SYLLABUSof EXAM
                           PART: A            (60 MARKS)
      (1) Reasoning & Data Interpretation             (30 Questions, 30 Marks):
           1. Problems on Ages
           2. Venn Diagram
           3. Visual reasoning
           4. Blood relation
           5. Arithmetic reasoning
           6. Data interpretation (charts, graphs, tables)
           7. Data sufficiency
      (2) Quantitative Aptitude                  (30 Questions, 30 Marks):
          1. Number Systems
          2. Simplification and Algebra
          3. Arithmetic and Geometric Progression
          4. Average
          5. Percentage
          6. Profit-Loss
          7. Ratio and Proportion
   8. Partnership
   9. Time and Work
   10. Time, Speed and Distance
   11. Work, Wages and chain rule
                                PART: B                          (150 MARKS)
(1) Constitution of India                                (10 Questions, 10 Marks)
    1. Preamble of the Constitution
    2. Fundamental rights
    3. Directive principles of state policy
    4. Fundamental Duty
    5. Power, role and responsibility of President, Vice President and
       governor
    6. Parliamentary system
    7. Amendment of Indian Constitution, emergency provisions in
       Indian Constitution
    8. Centre – State Government and their relation
    9. Judicial System of Indian Constitution
    10. Constitutional body
(2) Current Affairs                                      (10 Questions, 10 Marks)
    1. Current events of state, national and international importance
(3) Comprehension (Gujarati {5 marks} & English {5 marks})
                                                         (10 Questions, 10 Marks)
    1. to assess comprehension, interpretation and inference skills
        A paragraph given with set of question on the basis of paragraph
        Or statement and assertion type question can be asked
(4) Questions and Its Applications related to Technical Qualification
                                                       (120 Questions, 120 Marks)
1. Evolution:                                                    (10 Questions, 10 Marks)
   Introduction, different concepts of Origin of life, Theories of organic evolution, Theory of
    inheritance of acquired characters (Lamarckism), Theory of natural selection, Mutation
    theory and synthetic theory, Speciation and isolating mechanism, Morphological criteria
    for species and race, Allopathic and sympatric population, Isolating mechanism.
2. Plant Kingdom:                                               (05 Questions, 05 Marks)
    General characters of plant, Body organization: Root, Stem and Leaves; Tissues: Dermal,
    Vascular and Ground.
3. Structure of cell:                                           (10 Questions, 10 Marks)
    Chemistry and Ultra structure of Cell wall, Cell membrane, Flagella and Cilia Organelles
    Mitochondria, Chloroplast, Golgi bodies, Peroxisome, Endoplasmic Reticulum, Ribosome.
4. Fundamentals of Biology:                                     (20 Questions, 20 Marks)
           General Characteristics, classification and economic importance of Algae,
            Fungi, Lichens, Bryophytes, Pteridophytes & Gymnosperms.
           Angiosperms: Principle of classification and nomenclature of angiosperms,
            Anatomy of angiosperms, Structure and development of anthers and ovules,
            fertilization, seed development, seed dormancy and germination.
           Non-Chordates: General characteristics, classification and economic importance
            of Protozoa, Porifera, Coelenterate, Helminthes, Annelida, Arthropoda, Mollusca
            and Echinodermata.
           Chordates: General characteristics, Classification and importance of
            Protochordata,       Hemichordate,     Urochordata,     Cephalochordata     and
            Cyclostomata, Amphibia, Reptilia, Aves and Mammalia.
5. Biochemistry:                                               (35 Questions, 35 Marks)
           Carbohydrates: Structural aspects - Introduction & Occurrence, Classification of
            Mono-, Di- and Polysaccharides, Reducing & Non-reducing Sugars, Constitution
            of Glucose & Fructose, Osazone formation, Pyranose & Furanose forms,
            Determination of ring size, Inter-conversion of monosaccharides.
           Lipids: Structural aspects - General introduction, Classification & Structure of
            Simple & Compound lipids, Properties of Lipid aggregates (elementary idea),
            Biological membrane, Membrane protein - structural aspects, Lipoproteins.
           Proteins: Structural aspects - General introduction, Classification & General
            characteristics, Structure of Primary, Secondary, Tertiary & Quaternary proteins.
           Nucleic acid: Structural aspects - Components of DNA and RNA, Nucleosides &
            Nucleotides (introduction, structure & bonding), Double helical structure of DNA
            (Watson-Crick model), various forms of DNA.
           Chemical & Enzymatic Kinetics: An introduction to enzyme; How enzyme works;
            Reaction rate; Thermodynamic definitions; Principles of catalytic power and
            specificity of enzymes; Enzyme kinetics- Approach to mechanism.
           Mutation: - Occurrence, kinds of Mutation, spontaneous & induced Mutation,
            Mutagens, detection of Mutation, Lethal Mutations, Biochemical Mutations,
            Phenotypic effects of Mutation, Molecular basis of Mutation, Significance &
            Practical applications of Mutation.
           Expression of genetic information: from Transcription to Translation, the
            Relationship between genes and protein, the transcriptions: The basic process,
            Transcription and RNA Processing in Eukaryotic Cells, encoding genetic
            information, Decoding the codons: the role of transfer RNAS.
           Regulation of mRNA stability: capping, polyadenylation, pre-mRNA splicing,
            information of commitment complex, creation of catalytic sites, trans-
            esterification reactions, mRNA surveillance.
6. Organic Mechanisms in Biology:                                (10 Questions, 10 Marks)
    Common Mechanisms in Biological Chemistry- Overview of Digestion, Absorption,
    Metabolism (Anabolism & Catabolism), Nutrition, Photosynthesis, Respiration, Excretion.
    Biomolecules:                                                (10 Questions, 10 Marks)
    Carbohydrates (Anomaric carbon, Simple Chemical reactions of Glucose, Reducing &
            Non-reducing Sucrose, Maltose & Lactose, Elementary idea of structure of Starch &
            Cellulose); Proteins (Denaturation of proteins, Enzyme Kinetics), Nucleic acids
            (Mechanisms of Replication, Transcription & Protein synthesis, Genetic code); Hormones
            (classification, structural features & functions in bio-systems); Vitamins (classification,
            functions of vitamins in bio- systems).
            Carbohydrate Metabolism - Aerobic & Anaerobic glycolysis, sequence of reactions in
            glycolysis, regulation in glycolysis, citric acid cycle, glycogenesis, glycogenosis (sequence
            of reactions & regulation), Pentose-phosphate pathway (sequence of reactions &
            regulation), extraction of energy from food sources.
       7. Cellular Metabolism:                                           (10 Questions, 10 Marks)
               Oxidation-Reduction, Energy and Carbons source utilization, Electron transport chain
                and ATP generation
               Metabolism: Anabolism, Catabolism, Respiration, Fermentation, Photosynthesis
               Nutrient uptake: Active transport, Passive transport, Facilitated diffusion, Group
                translocation
               Enzymes: Properties, Mechanism of catalysis, Allosteric controls
       8.   Cell division:                                                (10 Questions, 10 Marks)
            Cell division, Phases, Mitosis and Meiosis Growth and Tumor.
       9. Current Trends and Recent Advancements in the Above Fields.
                               વવગતવાર અભ્યાસક્રમ : ગુજરાતીમાં
                                              ભાગ-અ
(૧) તાર્કગ ક કસોટીઓ તથા ડે ટા ઇન્ટરવિટે િન                                     (૩૦ િશ્નો, ૩૦ ગુણ)
૧. ઉંમર સંબંસધત પ્રશ્નો
૨. વેન આકૃ સતઓ
૩. દ્શ્ય આધાહરત તાસકગ ક પ્રશ્નો
૪. લોિીના સંબંધસવષયક પ્રશ્નો
૫. તાસકગ ક અંકગસર્ત
૬. માહિતીનું અથગઘટન (ચાટગ , આલેખ, કોષ્ટક)
૭. માહિતીની પયાગપ્તતા
(૨) ગાવણવતક કસોટીઓ                                                             (૩૦ િશ્નો, ૩૦ ગુણ)
૧. સંખ્યા પદ્ધસત
૨. સાદું રૂપ અને બીજગસર્ત
૩. સમાંતર શ્રેર્ી અને સમગુર્ોત્તર શ્રેર્ી
૪. સરે રાશ
૫. ટકાવારી
૬. નફો-ખોટ
૭. ગુર્ોત્તર અને પ્રમાર્
૮. ભાગીદારી
૯. સમય અને કાયગ
૧૦. સમય, ઝડપ અને અંતર
૧૧. કાયગ, મિે નતાણં અને સાંકળનો સનયમ
                                         ભાગ-બ                                     (૧૫૦ ગુણ)
(૧) ભારતનું બંધારણ                                                             (૧૦ િશ્નો, ૧૦ ગુણ)
૧. બંધારર્નું આમુખ
૨. મૂળભૂત િકો
૩. રાજ્યનીસતના માગગદશગક સસદ્વાંતો
૪. મૂળભૂત ફરજો
૫. રાષ્ટર પસત, ઉપરાષ્ટર પસત અને રાજ્યપાલની સત્તાઓ, ભૂસમકા અને જવાબદારીઓ
૬. સંસદીય પ્રર્ાલી
૭. ભારતીય બંધારર્માં બંધારર્ીય સુધારાઓ, ભારતીય બંધારર્માં કટોકટીને લગતી જોગવાઇઓ
૮. કે ન્દ્ર – રાજ્ય સરકાર અને તેના સંબંધો
૯. ભારતમાં ન્દ્યાયતંત્ર
૧૦. સંવૈધાસનક સંસ્થાઓ
(૨) વતગમાન િવાહો                                                              (૧૦ િશ્નો, ૧૦ ગુણ)
૧. પ્રાદેસશક, રાષ્ટર ીય અને આંતરરાષ્ટર ીય કક્ષાની મિત્ત્વ ની સાંપ્રત ઘટનાઓ
(૩) ગુજરાતી અને અંગ્રેજી કોવરિહે ન્િન
   (ગુજરાતી {૫ ગુણ} અને અંગ્રેજી {૫ ગુણ})                                    (૧૦ િશ્નો, ૧૦ ગુણ)
૧. સમીક્ષા, અથગઘટન અને અનુમાનના કૌશલ્યનું મૂલ્યાંકન
  ગદ્યખંડ(પેરેગ્રાફ) આપવામાં આવશે અને ગદ્યખંડના આધારે પ્રશ્નો પૂછવામાં આવશે
  અથવા સનવેદન પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે.
(૪) િૈક્ષવણક લાયકાતને સંબંવધત વવષય અને તેની ઉપયોવગતાને લગતા િશ્નો
                                                                           (૧૨૦ િશ્નો, ૧૨૦ ગુણ)
1 ઉત્ક્રાંવત (Evolution)                                                     (૧૦ િશ્નો, ૧૦ ગુણ)
    પહરચય, જીવનની ઉત્પસત્તની સવસવધ સવભાવનાઓ (Different Concepts of origin of Life),
    કાબગસનક ઉત્ક્રાંસતના સસદ્ધાંતો, િસ્તગત પાત્રોના વારસાનો સસદ્ધાંત (લેમાસકગ ઝમ). કુ દરતી પસંદગીનો
    સસદ્ધાંત, પહરવતગનવાદ/ફે રફારવાદ (Mutation Theory) અને સંશ્લેષર્ાત્મક્વાદ (Synthetic
    Theory), જાસતસનમાગર્ અને અલગીકરર્ પદ્ધસત (Speciation and Isolating mechanism),
    પ્રજાસતઓ અને જાસત માટે બાહ્ય રચનાકીય (Morphological) માપદંડ. ભૌગોસલક અલગાવ
    (Allopatric) અને ભૌગોસલક સમાનકીય (sympatric) વસ્તી ઉત્ક્રાંસત. અલગીકરર્ (Isolating)
    પદ્ધસત.
2   વનસ્પવત જગત (Plant Kingdom)                                              (૦૫ િશ્નો, ૦૫ ગુણ)
    છોડની સામાન્દ્ય લાક્ષસર્કતાઓ, શરીરનું સંગઠન: મૂળ, પ્રકાંડ અને પર્ગ; પેશીઓ: અસધસ્તરીય
    (Dermal) પેશી, વાિક/સંવિન (vascular) પેશી અને આધારોત્તક (Ground) પેશી.
3   કોષનું માળખું                                                           (૧૦ િશ્નો, ૧૦ ગુણ)
    કોષની હદવાલ, કોષરસપટલ, પક્ષ્મો (Cell membrane) અને કશાઓ (Flagella and Cilia) ની
    રાસાયસર્ક અને સૂક્ષ્મ સંરચના તેમજ અંસગકાઓ: િહરતકર્, ગોલ્ગીકાય, પેરોસક્સઝોમ,
    અંત:કોષરસજાળ, હરબોઝોમ.
4   જીવવવજ્ઞાનનાં મૂળભૂત વસદ્ાંતો (Fundamentals of Biology)                  (૨૦ િશ્નો, ૨૦ ગુણ)
    1. સામાન્દ્ય લાક્ષસર્કતાઓ, વગીકરર્ અને આસથગક મિત્ત્વ : શેવાળ (Algae), ફૂગ, લાઇકે ન,
    હદ્વઅંગી, સત્રઅંગી (Pteridophytes) અને અનાવૃતધારી (Gymnosperms).
    2. આવૃતબીજધારી (Angiosperms): આવૃતબીજધારીના વગીકરર્ અને નામકરર્નો સસદ્ધાંત,
    આવૃતબીજધારીની શરીરરચના, પરાગકોષ અને બીજાંડનું માળખું અને સવકાસ, ફહટગ લાઈઝેશન
    (ગભાગધાન), બીજસવકાસ, બીજની સનસરક્રયતા અને અંકુરર્.
    3. અપૃષ્ઠવંશી (Non-Chordates): પ્રજીવો (Protozoa), સસછર/સછરકાય (Porifera), કોષ્ઠાંસત્ર
    સમુદાય (Coelentrate), કૃ સમ (Helminthes), નૂપુરક (Annelida), સંસધપાદ (Arthropoda),
    મૃદુકાય (Mollusca) અને શૂળચમી (Echinodermata) સામાન્દ્ય લાક્ષસર્કતાઓ, વગીકરર્ અને
    આસથગક મિત્ત્વ .
    4. પૃષ્ઠવંશી (Chordates): સામાન્દ્ય લાક્ષસર્કતાઓ, પ્રમેરુદંડી (Protochordate), સામીમેરુદંડી
    (Hemichordate), પૂચ્છમેરુદંડી (Urochordate), શીષગમેરુદંડી (Cephalochordate), ચૂષમૂખાં
    (Cyclostomata), ઉભયજીવી (Amphibia), સહરસૃપ (Reptilia), સવિગ (Aves) અને સસ્તન
    (Mammalia) પ્રાર્ીઓનું વગીકરર્ અને મિત્ત્વ .
5   જીવરસાયણિાસ્ત્ર (Biochemistry)                                              (૩૫ િશ્નો, ૩૫ ગુણ)
    1. કાબોિાઇડરે ટ્સ: માળખાકીય પાસાંઓ – પહરચય અને ઘટના, મોનો-, ડાય- અને પોસલસેકરાઇડ્સનું
    વગીકરર્, હરડ્યુસીંગ અને નોન-હરડ્યુસીંગ શકગ રાઓ, ગ્લુકોઝ અને ફ્રૂક્ટોઝનું બંધારર્, ઓસેઝોન
    સંરલેષર્(Osazone Formation), પાયરે નોઝ અને ફ્યુરેનોઝ સ્વરૂપો, હરંગનું કદ સનધાગરર્
    (Determination of ring Size), મોનોસેકરાઇડ્સનું આંતહરક રૂપાંતરર્ (Inter conversion).
    2. ચરબી (Lipids): માળખાકીય પાસાંઓ Structural Aspects- સામાન્દ્ય પહરચય, સરળ અને
    જહટલ સલસપડ્સનું વગીકરર્ અને માળખુ,ં સલસપડ સમૂિો -Lipid aggregatesના ગુર્ધમો (પ્રાથસમક
    સવચાર), જૈસવકપટલ, મેમ્બ્રેન પ્રોટીન – માળખાકીય પાસાંઓ, સલપોપ્રોટીન.
    3. પ્રોટીન્દ્સ: માળખાકીય પાસાંઓ – સામાન્દ્ય પહરચય, વગીકરર્ અને સામાન્દ્ય લાક્ષસર્કતાઓ,
    પ્રાથસમક, હદ્વસતયક, તૃસતયક અને ચતુથગક પ્રોટીનનું માળખું.
    4. ન્દ્યુસક્લકએસસડ: માળખાકીય પાસાંઓ Structural Aspects - DNA અને RNAના ઘટકો,
    ન્દ્યુસક્લયોસાઇડ્સ અને ન્દ્યુસક્લયોટાઇડ્સ (પહરચય, માળખું અને જોડાર્), DNA નું કું તલાકાર માળખું
    (Double Halical Structure- વોટસન-હક્રક મોડે લ), ડીએનએનાં સવસવધ સ્વરૂપો.
    5. કે સમકલ અને એન્દ્ઝાઈમેહટક ગસતશાસ્ત્ર (Chemical and Enzyme Kinetics) – એન્દ્ઝાઇમનો
    પહરચય; એન્દ્ઝાઇમ કે વી રીતે કામ કરે છે ; પ્રસતહક્રયા દર (Reaction rate); થમોડાયનેસમક
    વ્યાખ્યાઓ; ઉત્પ્રેરક શસક્તના (Catalytic power) સસદ્ધાંતો અને ઉત્સેચકોની સવસશષ્ટતા; એન્દ્ઝાઇમ
    ગસતશાસ્ત્ર – સમકે સનઝમનો અસભગમ.
    6. સવકૃ સત (Mutation) – ઘટના (Occurance), પ્રકારો (Kinds of mutations), સ્વયંસ્ફુહરત
    અને પ્રેહરતસવકૃ સત (Spontaneous and Induced mutation), મ્બ્યુટાજેન્દ્સ, સવકૃ સતની શોધ
    Detection of Mutation, ઘાતક સવકૃ સત Lethal Mutation, બાયોકે સમકલ સવકૃ સત, સવકૃ સતની
    ફે નોટાઇસપક અસરો, સવકૃ સતનો પરમાણ આધાર (Molecular basis of Mutation), સવકૃ સત મિત્ત્વ
    અને વ્યવિાહરક (practical) ઉપયોગો.
    7. આનુવંસશક માહિતીની અસભવ્યસક્ત: ટર ાન્દ્સક્રીપ્શન થી ટર ાન્દ્સલેશન સુધી – જનીનો અને પ્રોટીન
    વચ્ચેનો સંબંધ, ટર ાંસ્ક્રીપ્શન્દ્સ: મૂળભૂત પ્રહક્રયા, યુકેહરયોહટક કોષોમાં ટર ાન્દ્સક્રીપ્શન અને RNA
    પ્રોસેસસંગ, આનુવંસશક માહિતીનું એન્દ્કોહડંગ, કોડોન્દ્સનું હડકોહડંગ (Decoding the codons):
    ટર ાન્દ્સફર RNA ની ભૂસમકા.
    8. mRNA સસ્થરતાનું સનયમન (Regulation of mRNA stability) –
    કે સપંગ, પોસલએડે સનલેશન, પ્રી-mRNA સ્પ્લાયસસંગ, પ્રસતબદ્ધતા સંકુલની માહિતી (Information and
    commitment complex), ઉત્પ્રેરક સાઇટ્સની રચના (Creation of catalytic sites), ટર ાન્દ્સ-
    એસ્ટહરહફકે શન પ્રસતહક્રયાઓ (Trans-esterification reactions), mRNA સવેલન્દ્સ.
6   બાયોલોજીમાં કાબગવનક વમકે વનઝરસ (Organic Mechanisms in Biology)
                                                                         (૧૦ િશ્નો, ૧૦ ગુણ)
    જૈસવક રસાયર્શાસ્ત્રમાં સામાન્દ્ય પદ્ધસતઓ - પાચન, શોષર્, ચયાપચય (પચય અને અપચય),
    પોષર્, પ્રકાશસંશ્લેષર્, શ્વસન, ઉત્સજગન (Excretion)
7   જવૈ વક અણુઓ (Biomolecules)                                              (૧૦ િશ્નો, ૧૦ ગુણ)
    કાબોિાઇડરે ટ્સ (એનોમેહરક કાબગન, ગ્લુકોઝની સરળ રાસાયસર્ક પ્રસતહક્રયાઓ, હરડ્યુસીંગ અને નોન-
    હરડ્યુસસંગ શકગ રાઓ, માલ્ટોઝ અને લેક્ટોઝ, સ્ટાચગ અને સેલ્યુલોઝની રચનાનો પ્રાથસમક સવચાર);
    પ્રોટીન્દ્સ (પ્રોટીનનું સવકૃ સતકરર્-Denaturation of Proteins, એન્દ્ઝાઇમ ગસતશાસ્ત્ર-Enzyme
    Kinetics), ન્દ્યુક્લીક એસસડ્સ ((પ્રસતકૃ સતની પદ્ધસતઓ- Mechanism of Replication,
    ટર ાન્દ્સહક્રપ્શન અને પ્રોટીન સંશ્લેષર્ (protein synthesis), આનુવંસશક કોડ- genetic code));
    િોમોન્દ્સ (વગીકરર્, માળખાકીય સુસવધાઓ અને બાયો-સસસ્ટમમાં કાયો);
    સવટાસમન્દ્સ (વગીકરર્, બાયો-સસસ્ટમ્બ્સમાં સવટાસમન્દ્સના કાયો).
    કાબોિાઇડરે ટ ચયાપચય Carbohydrate Metabolism- એરોસબક અને એનારોસબક ગ્લાયકોસલસસસ,
    ગ્લાયકોસલસસસમાં     પ્રસતહક્રયાઓનો    ક્રમ   (Sequence     of   reactions   in   glycolysis),
    ગ્લાયકોસલસસસમાં સનયમન-Regulation, સાઇહટર ક એસસડ ચક્ર, ગ્લાયકોજેનેસસસ, ગ્લાયકોજેનોસસસ
    (પ્રહક્રયાઓ અને સનયમનનો ક્રમ), પેન્દ્ટોઝ-ફોસ્ફે ટ માગગ (પ્રહક્રયાઓ અને સનયમનનો ક્રમ), ખોરાકના
    સ્રતોતોમાંથી ઊજાગનું સનરકષગર્-extraction.
8   કોષીય ચયાપચય (Cellular Metabolism)                                     (૧૦ િશ્નો, ૧૦ ગુણ)
    ઓસક્સડે શન-હરડક્શન, ઊજાગ અને કાબગન સ્રતોતનો ઉપયોગ, ઇલેક્ટર ોન ટર ાન્દ્સપોટગ ચેઇન અને એટીપી
    જનરે શન
    ચયાપચય: પચય, અપચય, શ્વસન, આથવર્ fermentation, પ્રકાશસંશ્લેષર્
    પોષક શોષર્ Nutrient Uptake: સહક્રય પહરવિન Active Transport, સનસરક્રય પહરવિન
    Passive Transport, સુસવધાયુક્ત પ્રસાર faciliated Diffusion, જૂ થ સ્થાનાંતરર્ Group
    translocation
    ઉત્સેચકો: ગુર્ધમો, ઉત્પ્રેરક પદ્ધસત Mechanism of catalysis, એલોસ્ટે હરક સનયંત્રર્ો
9   કોષ વવભાજન (Cell Division)                                            (૧૦ િશ્નો, ૧૦ ગુણ)
    કોષ સવભાજનના તબક્કાઓ, સમભાજન અને અધગસૂત્રીભાજન, વૃસદ્ધ અને ગાંઠ Growth and
    Tumor
    ઉપયુગક્ત ક્ષેત્રોમાં વતગમાન પ્રવાિ અને તાજેતરની પ્રગસતઓ
ખાસ નોંધ:
(૧) Part-A ના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રિે શે.
(૨) Part-B માટે ભાષા નીચે મુજબ રિે શે.
    (૧) ભારતનું બંધારર્ અને વતગમાન પ્રવાિોના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં
        રિે શે.
    (૨) ગુજરાતી કોસમ્બ્પ્રિે ન્દ્શનના પ્રશ્નો માત્ર ગુજરાતી ભાષામાં રિે શે.
     (૩) અંગ્રેજી કોસમ્બ્પ્રિે ન્દ્શનના પ્રશ્નો માત્ર અંગ્રેજી ભાષામાં રિે શે.
     (૪) શૈક્ષસર્ક લાયકાતને સંબંસધત સવષય અને તેની ઉપયોસગતાને લગતા પ્રશ્નો
         ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રિે શે.
(૩) સંબંસધત મુદ્દા (Topic) સામે દશાગવેલા ગુર્ સૂસચત ગુર્ છે , મંડળ દ્વારા જરૂર
જર્ાયે તેમાં ફે રફારને અવકાશ રિે લો છે . જે માટે મંડળ કોઈપર્ જાતનું કારર્ આપવા
બંધાયેલું નથી.
(૪) અભ્યાસક્રમનું ગુજરાતી ભાષાંતર ઉમેદવારોની સમજર્ માટે છે . ભાષાંતરના અથગઘટન
ના સકસ્સામાં અંગ્રેજી અભ્યાસક્રમમાં દશાગવેલી બાબતો આખરી ગર્વાની રિે શે.
(૫) પરીક્ષાના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી એમ બંન્ને ભાષામાં િોય ત્યારે તેવા પ્રશ્નોમાં જો
અથગધટના અંગેનો પ્રશ્ન ઉપસસ્થત થશે તો તે સંબંધે મંડળ દ્વારા સંબંસધત પ્રશ્નને ધ્યાને લઈ
મંડળ દ્વારા કરવામાં આવેલા સનર્ગય આખરી રિે શે.
(૬) સ્પધાગત્મક પરીક્ષાની પ્રોસવઝનલ આન્દ્સર કીની પ્રસસસદ્ધ બાદ સ્વૈસચ્છક રીતે/ મળેલ
વાંધાઓને ધ્યાને લઈ ફાઈનલ આન્દ્સર કી ની પ્રસસસદ્ધમાં કોઈ પ્રશ્ન રદ કરવામાં આવે તો, તેવા
સંજોગોમાં રદ થયેલા પ્રશ્નના ગુર્ની બાકી રિે લા પ્રશ્નના ગુર્ભારમાં પ્રો-રે ટા (Pro-Rata)
મુજબ ગર્તરી કરવામાં આવશે અને ત્યારબાદ ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને પ્રો-
રે ટા મુજબ, જે ગુર્ભાર આપવામાં આવેલો િોય તેના 1/4 માકગ ઉમેદવારે મેળવેલા ગુર્માંથી
ઓછા કરવામાં આવશે.
(૭) જાિે રાત ક્રમાંક : ૨૩૯/૨૦૨૪૨૫ ના અનુસંધાને તા.૨૮/૦૮/૨૦૨૪ ના રોજ
મંડળની વેબસાઇટ પર પ્રસસદ્ધ કરવામાં આવેલી અન્દ્ય સૂચનાઓ યથાવત્ રિે શે.
      સ્પધાગત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નો સવગતવાર કાયગક્રમ મંડળની
વેબસાઈટ પર મૂકવામાં આવશે. જેની સંબંસધત ઉમેદવારોએ નોંધ લેવા આથી જર્ાવવામાં
આવે છે .
સ્થળ: ગાંધીનગર                                                      સવચવ
તારીખ : ૮/૦૪/૨૦૨૫                                         ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ