કાન
Appearance
કાન એ ધ્વનિ કે અવાજને પારખવાનું અંગ છે. તે માત્ર ધ્વનિ ગ્રહણ જ નહી પણ, સમતોલન અને શરીરની સ્થિતિ જાળવવામાં મદદ કરે છે. કાન ધ્વનિ પ્રણાલીનો ભાગ છે.
રચના
[ફેરફાર કરો]બાહ્ય કાન
[ફેરફાર કરો]બાહ્ય કાનએ કાનનો સૌથી બહારનો દ્રશ્યમાન ભાગ છે.
મધ્ય કાન
[ફેરફાર કરો]મધ્ય કાનએ પડદા પાછળનો હવાથી ભરેલો કાન છે. જેમાં ત્રણ હાડકાંઓનો સમાવેશ થાય છે.
આંતરિક કાન
[ફેરફાર કરો]આંતરિક કાન સૌથી અંદરનો ભાગ છે, જે સમતોલન જાળવવામાં મદદ કરે છે.