ઓક્ટોબર ૧૦
Appearance
૧૦ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૮૩મો (લિપ વર્ષ દરમ્યાન ૨૮૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૮૨ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૯૨૪ – બંધારણીય સુધારા પર મોન્ટેગ્યુ-ચેમ્સફોર્ડ અહેવાલના અમલીકરણના ભાગરૂપે વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સીની રચના કરવામાં આવી.
- ૧૯૭૦ – ફીજી સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું.
- ૧૯૭૫ – પાપુઆ ન્યૂ ગિની સંયુક્ત રાષ્ટ્રસંઘનું સભ્ય બન્યું.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૪૪ – બદરુદ્દીન તૈયબજી, ભારતીય વકીલ અને રાજનેતા (અ. ૧૯૦૬)
- ૧૯૧૦ – બબલભાઈ મહેતા, ગુજરાતી ભાષાના સાહિત્યકાર (અ. ૧૯૮૧)
- ૧૯૧૨ – રામવિલાસ શર્મા, ભારતીય કવિ અને વિવેચક (અ. ૨૦૦૦)
- ૧૯૫૩ – ઉત્પલ ભાયાણી, ગુજરાતી ભાષાના વાર્તા લેખક, નાટ્યકાર, વિવેચક અને અનુવાદક (અ. ૨૦૧૯)
- ૧૯૫૪ – રેખા, ભારતીય અભિનેત્રી
અવસાન
[ફેરફાર કરો]- ૨૦૧૧ – જગજીત સિંહ, ભારતીય ગાયક-ગીતકાર (જ. ૧૯૪૧)
- ૨૦૧૫ – મનોરમા, ભારતીય (તમિલ) અભિનેત્રી (જ. ૧૯૩૭)
- ૨૦૨૨ – મુલાયમસિંહ યાદવ, ભારતીય રાજકારણી, ઉત્તર પ્રદેશના ૧૫મા મુખ્યમંત્રી (જ. ૧૯૩૯)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૩-૦૫-૦૧ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર October 10 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.