લખાણ પર જાઓ

ઓક્ટોબર ૪

વિકિપીડિયામાંથી

૪ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૭૭મો (લિપ વર્ષ દરમ્યાન ૨૭૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૮૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૮૨૪ – મેક્સિકો નવું બંધારણ અપનાવી સંઘીય પ્રજાસત્તાક બન્યું.
  • ૧૯૫૭ – સ્પુટનિક ૧ પૃથ્વીની પરિક્રમા કરનારો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ બન્યો.
  • ૧૯૫૮ – ફ્રાન્સનું વર્તમાન બંધારણ અમલમાં આવ્યું.
  • ૨૦૦૬ – વિકિલિક્સ શરૂ કરવામાં આવ્યું.

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]